તાજેતરમાં વડોદરામાં ઇન્ડિયા વાડોકાઈ કરાટે ડો એસો. દ્વારા ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયા સહિત જાપાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશના 700 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
530 દિકરીઓની આંખોની તપાસ કરી 40 ને નિ:શુલ્ક ચશ્માનું વિતરણ
ભાવનગરમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ઉંચી કુદ, ચક્રફેક, વોકિંગ, લાંબી કુદ, દોડ, હેમર થ્રો, ગોળાફેક તથા બરછી ફેકમાં ઝંડો ગાળ્યો
કોડીનારમાં સાગર રક્ષક દળના જવાનનું મોત નિપજ્યાની કોડીનાર પોલીસમાં દીપકભાઈ વંશે ફરિયાદ નોંધાવી છે.
શિવસેનાએ કલેકટરને આવેદન આપી કરી રજૂઆત
જેતપુર સિટી પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમની કાર્યવાહી
કોડીનારમાં અલ મસ્તાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચમો સમુહ શાદી સમારોહ યોજાયો હતો.
કોડીનારમાં નેગો.ઇન્સ્ટ.એકટ કલમ-૧૩૮ મુજબના કામે એક વર્ષની સજાના છેલ્લા ૫ વર્ષ ૮ મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી કોડીનાર પોલીસ જુનાગઢ
ઈજાગ્રસ્ત યુવકને જૂનાગઢ સારવાર અર્થે રિફર કરાયો, કોડીનાર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
સ્વંશ્રી હરિપ્રસાદ વાસુદેવ નરસિંહ ભટ્ટ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કોડીનાર શાખાના સંયુક્ત ઉપક્રમે છઠો રાજકોટ રણછોડ દાસ બાપુ આશ્રમ દ્રારા નેત્ર નિદાન કેમ્પનુ આયોજન બ્રમપૂરી વાડી ખાતે કરવામાં આવ્યું હતું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025