તાજેતરમાં વડોદરામાં ઇન્ડિયા વાડોકાઈ કરાટે ડો એસો. દ્વારા ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયા સહિત જાપાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશના 700 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો