કોડીનારની પાવન વિદ્યાલય કરાટેમાં ઇન્ટરનેશનલ લેવલે ઝળકી

તાજેતરમાં વડોદરામાં ઇન્ડિયા વાડોકાઈ કરાટે ડો એસો. દ્વારા ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયા સહિત જાપાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશના 700 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

By samay mirror | December 06, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1