530 દિકરીઓની આંખોની તપાસ કરી 40 ને નિ:શુલ્ક ચશ્માનું વિતરણ
530 દિકરીઓની આંખોની તપાસ કરી 40 ને નિ:શુલ્ક ચશ્માનું વિતરણ
કોડીનાર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ, કોડીનારમા અંબુજા ફાઉન્ડેશન તથા સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે આંખ તપાસ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની 530 દિકરીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી
. જેમાંથી 40 દિકરીઓને આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવશે. આ કેમ્પમા શાળાના આચાર્યા નિમુબેન ચાવડા, અંબુજા ફાઉન્ડેશનમાંથી ધર્મેન્દ્ર પરમાર, સુદર્શન નેત્રાલયમાંથી વિજયભાઈ રાવલ, નિલેશભાઈ ભીલ, ડૉક્ટર સ્ટાફ અને શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0