13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના  પ્રયાગરાજમાં મહા કુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહાકુંભમાં આવનારા કરોડો ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે