ઉત્તર પ્રદેશના મુરાદાબાદના નાગફની વિસ્તારમાં ગૌરી શંકર મંદિરને લઈને એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ પત્ર સોંપતી વખતે તેણે કહ્યું હતું કે નાગફની વિસ્તારમાં એક મુસ્લિમ કોલોનીમાં 100 વર્ષ જૂનું મંદિર છે