કોડીનારમાં નેગો.ઇન્સ્ટ.એકટ કલમ-૧૩૮ મુજબના કામે એક વર્ષની સજાના છેલ્લા ૫ વર્ષ ૮ મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી કોડીનાર પોલીસ જુનાગઢ
કોડીનારમાં નેગો.ઇન્સ્ટ.એકટ કલમ-૧૩૮ મુજબના કામે એક વર્ષની સજાના છેલ્લા ૫ વર્ષ ૮ મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી કોડીનાર પોલીસ જુનાગઢ
કોડીનારમાં નેગો.ઇન્સ્ટ.એકટ કલમ-૧૩૮ મુજબના કામે એક વર્ષની સજાના છેલ્લા ૫ વર્ષ ૮ મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી કોડીનાર પોલીસ જુનાગઢ રેન્જ હે,પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ વી.આર.ખેંગારએ સમન્સ/વોરંટના આરોપીને પકડી પાડવા કારદેસર કાર્યવાહી કરવા સખત સુચના કરેલ હોય, જે અનુસંધાને કોડીનાર પો.ઇન્સ. એન.આર.પટેલની સુચના તેમજ પો.સબ.ઈન્સ. કે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ અરવિંદભાઇ જાની તથા ધીરુભાઇ બાંભણીયા તથા અભીજીતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ ભીખુશા બચુશા તથા હીમ્મતભાઇ આતુભાઇ તથા બાલુભાઇ ભીમાભાઇને પેટ્રોલીંગ દરમ્યાન સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે,મ્હે,ચીફ જ્યુડી.મેજી. સા. રાજકોટ કોર્ટ,ના ફો.કે.નં.૨૬૪૨/૨૦૦૯ નેગો.ઇન્જી.એકટ કલમ-૧૩૮ મુજબના કામે એક વર્ષની સાદી કેદ હુકમનો આરોપી હાસમભાઇ મહમદભાઇ શેખ (ઉ.વ.૩૭) ધંધો ડ્રાઇવિંગ રહે. કોડીનાર ઉના જાપા શેખ ફળીયા તા,કોડીનાર વાળો હાલ પાણીદરવાજા ખાતે હાજર હોય જે હકિકત આઘારે તપાસ કરતા સદર આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી નામદાર રાજકોટ કોર્ટ હવાલે મોકલી આપેલ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0