ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે ખેલ-મહાકુંભ ૩.૦નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ખેલ મહાકુંભ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન તા.૨૯/૦૧/૨૦૨૫ ના રોજ અં-૧૪,અં-૧૭, ઓપન વયજૂથ બહેનો અને તા.૩૦/૦૧/૨૦૨૫ના અં-૧૪,અં-૧૭, ઓપન વયજૂથ ભાઈઓની સ્પર્ધા સરસ્વતી સ્કૂલ, વેરાવળ ખાતે થવાનું હતું. જો કે, સંજોગોવસાત ટેકવૉન્ડો સ્પર્ધા અં-૧૪,અં-૧૭, ઓપન વયજૂથ ભાઈઓ/બહેનોની સ્પર્ધા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા હવે પછી તા.૭ ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ સવારે ૮:૩૦ કલાકે ટેકવૉન્ડો (અં-૧૪,અં-૧૭,ઓપન વયજૂથ) ભાઈઓ/બહેનો માટે સરસ્વતી સ્કૂલ, વેરાવળ ખાતે રમાશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0