|

ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ટેકવૉન્ડો સ્પર્ધા તારીખમાં ફેરફાર

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે ખેલ-મહાકુંભ ૩.૦નું આયોજન કરવામાં આવ્યું છે.

By samay mirror | January 28, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1