કોડીનારમાં સાગર રક્ષક દળના જવાનનું મોત નિપજ્યાની કોડીનાર પોલીસમાં દીપકભાઈ વંશે ફરિયાદ નોંધાવી છે.
કોડીનારમાં સાગર રક્ષક દળના જવાનનું મોત નિપજ્યાની કોડીનાર પોલીસમાં દીપકભાઈ વંશે ફરિયાદ નોંધાવી છે.
કોડીનારમાં સાગર રક્ષક દળના જવાનનું મોત નિપજ્યાની કોડીનાર પોલીસમાં દીપકભાઈ વંશે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની કોડીનાર પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ,ગઈ રાત્રે એસઆરડી સભ્ય લખમણભાઇ કાળાભાઈ વાજા (રહે. કોડીનાર) બંનેની નોકરી મૂળ દ્વારકા ગામની હોય રાત્રે દસ વાગ્યે ઘરેથી કોડીનાર પોલીસ સ્ટેશને આવ્યા હતા અને તે વખતે લખમણભાઇ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશને સહી કરી બંને મૂળ દ્વારકા ગામે ફરજ પર જવા માટે સ્પ્લેન્ડર અને લખમણભાઇ સ્પ્લેન્ડર મોટરસાયકલ નં.GJ BD 0293 વાડી ચલાવી નીકળેલા લખમણભાઇ મારાથી થોડા આગળ હતા કોડીનાર મૂળ દ્વારકા રોડ ઉપર શ્રદ્ધા માર્બલ નામની દુકાન પાસે પહોંચેલ ત્યારે ત્યાં એક ટ્રક કોઈપણ જાતના સિગ્નલ વગર બંધ હાલતમાં ઉભેલ હોય જે ટ્રકના પાછળના ભાગે લખમણભાઇની મોટરસાયકલ અચાનક અથડાઈ ગયેલ અને લખમણભાઇ મોટરસાયકલ ઉપરથી પડી ગયેલ તે જોઈને ગાડી સાઈડમાં મુકી અને તાત્કાલિક લખમણભાઇ પાસે જતા તેમના માથાના પાછળના ભાગે ડાબી આંખ નીચે વગેરે શરીર પર ઈજાના નિશાન હતા, જેથી108 માં ફોન કરી પ્રથમ રાનાવાડા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.
તે દરમિયાન તેમનો પરિવાર પણ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ફરજ પરના ડોક્ટરે લખમણભાઇને તપાસી મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ લક્ષ્મણભાઈને કોડીનાર સરકારી દવાખાને પીએમ માટે ખસેડ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0