સ્વંશ્રી હરિપ્રસાદ વાસુદેવ નરસિંહ ભટ્ટ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કોડીનાર શાખાના સંયુક્ત ઉપક્રમે છઠો રાજકોટ રણછોડ દાસ બાપુ આશ્રમ દ્રારા નેત્ર નિદાન કેમ્પનુ આયોજન બ્રમપૂરી વાડી ખાતે કરવામાં આવ્યું હતું