સૈફ અલી ખાન પર થયેલા હુમલાનું બાંગ્લાદેશ કનેક્શન પ્રકાશમાં આવ્યું છે. આરોપીની ધરપકડ બાદ મુંબઈ પોલીસે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. દરમિયાન, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દીક્ષિત ગેડામે જણાવ્યું હતું કે આરોપી બાંગ્લાદેશી હોવાની શંકા છે.