ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં 70 લોકોનાં મોત થયા છે. દેશની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, શનિવારે નાઇજર પ્રાંતના સુલેજા વિસ્તાર નજીક વિસ્ફોટ થયો હતો