નાઈજીરીયાના ઝમફારા રાજ્યમાં શનિવારે એક નદીમાં બોટ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 64 લોકોના મોતની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે સવારે 70 ખેડૂતોને લઈ જતી લાકડાની બોટ પલટી ગઈ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં નાઈજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા. PM મોદી શનિવારે અબુજા પહોંચ્યા કે તરત જ ત્યાં હાજર ભારતીય પ્રવાસીઓએ ઢોલ વગાડી તેમનું સ્વાગત કર્યું.
ઉત્તરી નાઈજીરીયામાં નાઈજર નદીના કિનારે શુક્રવારે બજારમાં ખોરાક લઈ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ લોકો ગુમ થયા હતા.
ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં 70 લોકોનાં મોત થયા છે. દેશની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, શનિવારે નાઇજર પ્રાંતના સુલેજા વિસ્તાર નજીક વિસ્ફોટ થયો હતો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025