નાઈજીરીયાના ઝમફારા રાજ્યમાં શનિવારે એક નદીમાં બોટ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 64 લોકોના મોતની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે સવારે 70 ખેડૂતોને લઈ જતી લાકડાની બોટ પલટી ગઈ હતી