સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ 'સ્પિરિટ' લોકોમાં ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મની મુખ્ય અભિનેત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જે તૃપ્તિ ડિમરી છે.