સ્પિરિટની સ્ક્રિપ્ટ બહાર આવતા  દીપિકા પાદુકોણ પર ભડક્યા ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ 'સ્પિરિટ' લોકોમાં ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ ફિલ્મની મુખ્ય અભિનેત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જે તૃપ્તિ ડિમરી છે.

By samay mirror | May 27, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1