અમેરિકામાં અભ્યાસ કરવા માંગતા લોકોને મોટો ઝટકો લાગ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા ઇન્ટરવ્યુ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે.