ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન ૧૮ ની ફાઇનલ મેચ ૩ જૂને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પહેલા, અહીં એક સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવામાં આવશે. ભારતીય સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.