પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી  વડોદરામાં  રોડ શો  કર્યા બાદ દાહોદ પહોંચ્યા. જ્યાં તેમણે લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.