ચેન્નાઈ સુપર કિંગ્સે રવિવારે IPL 2025 માં પોતાની છેલ્લી મેચ રમી હતી. ચેન્નાઈએ ગુજરાતને હરાવીને આ સિઝનને વિદાય આપી