લવકેશ કટારિયા એલ્વિશ યાદવનો ખાસ મિત્ર છે. તેઓ તેમના મેનેજર પણ રહી ચૂક્યા છે. કટારિયા એલ્વિશના લગભગ દરેક વ્લોગમાં જોવા મળે છે. એલ્વિશ પછી, નિર્માતાઓએ તેના ખાસ મિત્રને પણ બિગ બોસ જેવા રિયાલિટી શોમાં ભાગ લેવાની તક આપી હતી. પરંતુ હવે તે બિગ બોસ OTT 3માંથી બહાર છે.