પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2ના વિનર એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ફરી એકવાર યુટ્યુબર વિવાદોમાં ફસાયો છે. હવે એલ્વિશ યાદવ વિરુદ્ધ વારાણસીમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
લવકેશ કટારિયા એલ્વિશ યાદવનો ખાસ મિત્ર છે. તેઓ તેમના મેનેજર પણ રહી ચૂક્યા છે. કટારિયા એલ્વિશના લગભગ દરેક વ્લોગમાં જોવા મળે છે. એલ્વિશ પછી, નિર્માતાઓએ તેના ખાસ મિત્રને પણ બિગ બોસ જેવા રિયાલિટી શોમાં ભાગ લેવાની તક આપી હતી. પરંતુ હવે તે બિગ બોસ OTT 3માંથી બહાર છે.
દિલ્હી પોલીસે એપ દ્વારા રૂ. 500 કરોડની છેતરપિંડીના કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ અને અન્ય ત્રણને સમન્સ પાઠવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને 500 થી વધુ ફરિયાદો મળી હતી
બિગ બોસ ૧૮ ના ફિનાલે માટે હવે થોડા કલાકો જ બાકી છે. બિગ બોસમાં હાલમાં 6 સ્પર્ધકો છે.
યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવનું નામ હંમેશા વિવાદોથી ઘેરાયેલું રહે છે. તાજેતરમાં, બિગ બોસ 18 ની અંદર, તેણે મીડિયાને પેઇડ કહ્યા, જેના પછી તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025