દિલ્હી પોલીસે એપ દ્વારા રૂ. 500 કરોડની છેતરપિંડીના કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ અને અન્ય ત્રણને સમન્સ પાઠવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને 500 થી વધુ ફરિયાદો મળી હતી