જેમ જેમ બિગ બોસ ઓટીટી 3 ફિનાલે નજીક આવી રહ્યો છે , તેમ તેમ ઘરના સભ્યોને દૂર કરવાની પ્રક્રિયા તીવ્ર બની છે. આ ફિનાલે પહેલાનું છેલ્લું અઠવાડિયું છે અને હજુ પણ ઘરમાં 7 સ્પર્ધકો હાજર છે. હવે એવા અહેવાલો છે કે બિગ બોસના ઘરના બે સ્પર્ધકોને આજે ઘરની બહારનો રસ્તો બતાવવામાં આવશે