સાવરકુંડલાની વીડી કાણકિયા કોલેજની લાયબ્રેરીનું ઉદ્ઘાટન

નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ. આર.સંઘવી કોમર્સ કોલેજ, ગુરુકુળ રોડ, સાવરકુંડલા માતૃશ્રી લીલાવંતીબેન ત્રિભોવનદાસ મહેતા કોલેજ લાઇબ્રેરીના નવીનીકરણ ઉદ્દઘાટન કાર્યક્રમનું આયોજન થયું હતુ.

By samay mirror | January 17, 2025 | 0 Comments

સાવરકુંડલામાં દેશભક્તિના ગીતોની શાનદાર પેશકશ

કિશોર કુમાર, લતાજી, આશાજી, મુકેશ, મહમદ રફી સહિતના મહાન ગાયકોની યાદો સાથે રાષ્ટ્રીય પર્વ શાનથી ઉજવાયું

By samay mirror | January 30, 2025 | 0 Comments

સાવરકુંડલામાં સંત ધના બાપુના આશ્રમમાં ભજન-ભોજનનો અનોખો સંગમ

રાધે કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા અમાવસ્યા નિમિત્તે ભોજનનું આયોજન

By samay mirror | January 30, 2025 | 0 Comments

સાવરકુંડલા રેલ્વે સ્ટેશનથી સામેના પ્લેટફોર્મ પર જવા મુસાફરો પાટા ક્રોસ કરવા મજબૂર

જાગૃત નાગરિકે સ્ટેશનની પરિસ્થિતિ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

By samay mirror | January 30, 2025 | 0 Comments

સાવરકુંડલામાં દિનેશ બાલચંદ સુંદરજી દોશી ટ્રસ્ટનું માનવતાનું કાર્ય

ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ગરમ કપડાંનું વિતરણ કરાયું

By samay mirror | February 03, 2025 | 0 Comments

સાવરકુંડલામાં વિરબાઈમાંની ૨૧૯ મી જન્મજયંતીની ભક્તિસભર ઉજવણી

130 જરૂરિયાતમંદો માટે વિનામૂલ્યે વિરબાઈમાં ટિફિન સેવા અવિરત કાર્યરત

By samay mirror | February 04, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1