નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકીયા આર્ટસ અને એમ. આર.સંઘવી કોમર્સ કોલેજ, ગુરુકુળ રોડ, સાવરકુંડલા માતૃશ્રી લીલાવંતીબેન ત્રિભોવનદાસ મહેતા કોલેજ લાઇબ્રેરીના નવીનીકરણ ઉદ્દઘાટન કાર્યક્રમનું આયોજન થયું હતુ.

મૂળ સાવરકુંડલાના વતની અને અમેરિકામાં ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે કામ કરી ચૂકેલા મુ.શ્રી નટવરભાઈ ગાંધીના વરદ્ હસ્તે નવીનીકરણ થયેલ લાઇબ્રેરીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં નુતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર, ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા, મેને.ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, ટ્રસ્ટી વિનુભાઈ રાવળ, જે.બી.વોરા (કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને Rtd.IAS), ડોક્ટર તરસરીયા વગેરે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
લાઇબ્રેરી નવીનીકરણ માટે મેને.ટ્રસ્ટી,ટ્રસ્ટીઓ તથા કોલેજના પ્રિન્સી.ડો.એસ.સી.રવિયાએ માર્ગદર્શન આપ્યું હતુ. લાઇબ્રેરીયન તરીકે કાર્યરત પાર્થભાઈ ગેડિયા તથા તેમની ટીમ દ્વારા દોઢ મહિનાના ટૂંકા ગાળામાં લાઇબ્રેરીના તમામ પુસ્તકોનું કરેલ ઇંડેક્સિંગ તથા પુસ્તકોની વિષયવાર ગોઠવણ જોઈ સૌ કોઈએ પ્રસન્નતા અને રાજીપો વ્યક્ત કર્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0