જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારની સાંજે આતંકવાદીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો
આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. હવેથી થોડા સમય પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનું નેતૃત્વ કરશે. આજે PM મોદી સાથે 7 હજાર લોકો યોગ કરશે.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત ઘાતકી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં પાંચ જવાન શહીદ થયા છે. કઠુઆમાં થયેલા આ આતંકવાદી હુમલામાં 5 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે
ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. રવિવારે ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં સેનાએ અત્યાર સુધીમાં ત્રણ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને ઠાર કર્યા છે
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો. જો કે આ હુમલાને નિષ્ફળ બનાવાયો હતો.
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. સેનાને કુપવાડાના કોવુતમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ સેના દ્વારા તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ફરી એકવાર આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણના સમાચાર છે. આ એન્કાઉન્ટર કામકરી વિસ્તારમાં શરૂ થયું છે. એન્કાઉન્ટરમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે
ગૃહ મંત્રાલયે BSFના બે અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરી અને તેમને તેમના પદ પરથી હટાવ્યા. ડીજી બીએસએફ નીતિન અગ્રવાલને ડીજી પદેથી મુક્ત કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના દૂરના વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025