જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું.અથડામણ ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના જવાનોએ સોમવારે મોડી રાત્રે ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીના જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
ગોળીબાર બાદ આતંકીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો. રાત્રે 9 વાગ્યાની આસપાસ જંગલમાં બીજી અથડામણ થઈ, જેમાં પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મંગળવારે સવારે એક અધિકારી સહિત ચાર જવાનોએ દમ તોડી દીધો.આતંકી સંગઠન કાશ્મીર ટાઇગર્સે આ હુમલાની જવાબદારી લીધી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0