ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર જહાજ ડૂબ્યું હોવાનું સામે આવ્યું છે. ઓમાનના મેરીટાઈમ સેફ્ટી સેન્ટરે મંગળવારે જણાવ્યું હતું કે, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર્સને લઈ જતું ઓઈલ ટેન્કર દરિયાકાંઠે પલટી ગયું છે. ક્રૂ મેમ્બર ગુમ છે તેમને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે