કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં હિંસા : સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ

કિર્ગિસ્તાનમાં 13 મેથી હિંસા ભડકી રહી છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે ભારતીયોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમને મારવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે અહીં પાકિસ્તાની વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવે છે,

By Samay Mirror Admin | May 23, 2024 | 0 Comments

પશ્ચિમ કોંગોમાં સર્જાઇ બોટ દુર્ઘટના: 80થી વધુ લોકોના મોત

કાંગોની રાજધાની કિન્શાસા નજીક નદીમાં 270થી વધુ મુસાફરોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોતના સમાચારથી ચકચાર મચી ગઈ છે

By samay mirror | June 13, 2024 | 0 Comments

G-7 પહેલા ઈટાલીમાં સાંસદો વચ્ચે બબાલ, વિડીયો વાયરલ

G7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં 2 સાંસદો બાખડ્યા હતા. બોલચાલ બાદ હાથાપાઈ પર ઉતરી ગયા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

By samay mirror | June 14, 2024 | 0 Comments

“પડકારને પડકાર આપવો મારા DNAમાં છે “ ....મોસ્કોમાં PMનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે તમારા પ્રેમ, સ્નેહ માટે બદલ હું તમારો ખૂબ આભારી છું.

By samay mirror | July 09, 2024 | 0 Comments

મૂળ ગુજરાતના બ્રિટિશ સાંસદ શિવાની રાજાએ હાથમાં શ્રીમદભાગવત ગીતા લઈને લીધા શપથ

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. 14 વર્ષ  વિપક્ષમાં બેઠા બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ છે. આ ચૂંટણીમાં ગુજરાતી મૂળની શિવાની રાજા ખુબ ચર્ચામાં રહી. શિવાની રાજાએ લીસેસ્ટર ઈસ્ટ સીટથી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી છે.

By samay mirror | July 11, 2024 | 0 Comments

ઓમાનના દરિયાકાંઠે ડૂબ્યું ઓઈલ ટેન્કર જહાજ, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર જહાજ ડૂબ્યું હોવાનું સામે આવ્યું છે. ઓમાનના મેરીટાઈમ સેફ્ટી સેન્ટરે મંગળવારે જણાવ્યું હતું કે, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર્સને લઈ જતું ઓઈલ ટેન્કર દરિયાકાંઠે પલટી ગયું છે. ક્રૂ મેમ્બર ગુમ છે તેમને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

By samay mirror | July 17, 2024 | 0 Comments

પેરિસમાં ઓપનીંગ સેરેમની પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલોઃ ૮ લાખ લોકો સ્ટેશનમાં ફસાયા

પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના થોડા કલાકો પહેલા જ ફ્રાન્સની હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ખોરવાઈ ગયું છે. અહેવાલો અનુસાર, આગચંપી, તોડફોડ સહિત ‘'ના કારણે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર અસર પડી છે

By samay mirror | July 26, 2024 | 0 Comments

પેરિસ ઓલિમ્પિકની ઓપનીંગ સેરેમનીમાં ભારત ચમક્યું, જાણો ઓપનિંગ સેરેમનીની મહત્વની બાબતો

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. અંતે, 26 જુલાઈના રોજ, મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન અને IOC પ્રમુખ થોમસ બાચની હાજરીમાં, સીન નદીના પુલ પર ફ્રેન્ચ ધ્વજ ફરકાવ્યો. આ સાથે ભવ્ય ઉદઘાટન સમારોહનો પ્રારંભ થયો હતો.

By samay mirror | July 27, 2024 | 0 Comments

બાંગ્લાદેશથી 199 ભારતીય પરત ફર્યા, ઢાકાથી દિલ્હી પહોચ્યું એર ઇન્ડિયાનું વિમાન

હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના વિરોધમાંથી નીકળેલી ચિનગારીને કારણે દેશ સળગી રહ્યો છે

By samay mirror | August 07, 2024 | 0 Comments

માંડ-માંડ બચ્યા બેન્જામિન નેતન્યાહુ!! હિઝબુલ્લાહે ડ્રોન હુમલામાં ઈઝરાયલી PMના નિવાસ સ્થાનને જ બનાવ્યું નિશાન

લેબનોને આજે(19 ઓક્ટોબર 2024) ઇઝરાયેલ સામે બદલો લીધો. ઇઝરાયેલના અખબાર હારેટ્ઝના અહેવાલ મુજબ લેબનોનથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.

By samay mirror | October 19, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1