જમ્મુ કાશ્મીર: ડોડામાં આતંકીવાદીઓ સાથે અથડામણ, એક અધિકારી સહીત ચાર જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું

By samay mirror | July 16, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1