આગરા લખનૌ એક્સપ્રેસમાં મોટો અકસ્માત થયો છે સ્પીડમાં આવતી બસે એક્સપ્રેસ વેની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 13 લોકોની હાલત ગંભીર છે
ઈન્સ્ટાગ્રામની સેવાઓ આજે અચાનક બંધ થઈ ગઈ હતી. આ પછી ઘણા વપરાશકર્તાઓ તેની સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. જેમાં ઇન્સ્ટાગ્રામ વેબ યુઝર માટે બંધ થઈ ગયું હતુ
ઉત્તર પ્રદેશના આગ્રામાં એરફોર્સના પ્લેન સાથે મોટો અકસ્માત થયો હતો. ટેક્નિકલ ખામીના કારણે વિમાનમાં હવામાં આગ લાગી હતી. સદનસીબે વિમાનમાં સવાર બંને પાઇલોટ પેરાશૂટની મદદથી કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેદવારો છેલ્લા ચાર દિવસથી ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે પોલીસે આયોગની બહારથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને બળપૂર્વક હટાવવાનું શરૂ કર્યું છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અચાનક બંધ થઈ ગયું હતું. જેના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની મુલાકાત લેશે. જ્યાં તેઓ રૂ. 6,670 કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહાકુંભમાં આવનારા કરોડો ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે
પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે. પ્રથમ 'અમૃત સ્નાન' માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના ઉદ્ઘાટન પર અભિનંદન પાઠવ્યા છે.
સીએમ યોગી આદિત્યનાથ આજે ફરી પ્રયાગરાજની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે રોજ સવારે 11:30 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવશે. ગઈકાલે સપા પ્રમુખ અખિલેશ યાદવે ગંગામાં સ્નાન કર્યું હતું અને આજે અમિત શાહ સંગમમાં સ્નાન કરશે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025