ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેદવારો છેલ્લા ચાર દિવસથી ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે પોલીસે આયોગની બહારથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને બળપૂર્વક હટાવવાનું શરૂ કર્યું છે