ઉત્તર પ્રદેશ: 'વન ડે વન શિફ્ટ' માટે હંગામો, વિદ્યાર્થીઓ બેરિકેડ તોડીને UPPSC ગેટ પર પહોંચ્યા, સૂત્રોચ્ચાર કર્યા, જુઓ વિડીયો

ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (UPPSC)ના PCS-2024 (પ્રિલિમિનરી) અને RO-ARO-2023 (પ્રિલિમિનરી) પરીક્ષાઓ બે દિવસમાં આયોજિત કરવાના નિર્ણયને લઈને હોબાળો વધી રહ્યો છે

By samay mirror | November 11, 2024 | 0 Comments

ઉત્તર પ્રદેશમાં સતત ચોથા દિવસે પણ વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત, બેરિકેડ તોડી UPPSCના મુખ્ય દ્વાર પર પહોંચ્યા, જુઓ વિડીયો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેદવારો છેલ્લા ચાર દિવસથી ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે પોલીસે આયોગની બહારથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને બળપૂર્વક હટાવવાનું શરૂ કર્યું છે

By samay mirror | November 14, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1