પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે. પ્રથમ 'અમૃત સ્નાન' માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના ઉદ્ઘાટન પર અભિનંદન પાઠવ્યા છે.