ગુજરાતમાં હાલ સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે આજે સુરતમાં પરેશ ધાનાણીએ ધારણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું.