વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની મુલાકાત લેશે. જ્યાં તેઓ રૂ. 6,670 કરોડથી વધુની અનેક  વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.