દિલ્હીમાં ફરી એકવાર ખાનગી શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. ડીપીએસ, મોડર્ન સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલ, સલવાન પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. આ શાળાઓને શુક્રવારે રાત્રે 12.54 કલાકે બોમ્બની ધમકી મળી હતી.