દિલ્હીમાં ફરી એકવાર 3 થી વધુ સ્કૂલોને મળી બોમ્બની ધમકી, પોલીસે તપાસ કરી શરુ

દિલ્હીમાં ફરી એકવાર ખાનગી શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. ડીપીએસ, મોડર્ન સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલ, સલવાન પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. આ શાળાઓને શુક્રવારે રાત્રે 12.54 કલાકે બોમ્બની ધમકી મળી હતી.

By samay mirror | December 13, 2024 | 0 Comments

દિલ્હીની DPS સહિત અનેક સ્કૂલોને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આરકે પુરમ સ્થિત દિલ્હી  પબ્લિક સ્કૂલ સહિત ઘણી શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો. આ માહિતી મળતા જ શાળામાં અફરાતફરી મચી ગઈ હતી

By samay mirror | December 14, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1