સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અચાનક બંધ થઈ ગયું હતું. જેના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અચાનક બંધ થઈ ગયું હતું. જેના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગઈકાલ મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અચાનક બંધ થઈ ગયું હતું. જેના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા શા માટે આવી તે હાલમાં બહાર આવ્યું નથી.
મેટા સર્વર સાથે કનેક્ટ થતા WhatsApp, Facebook અને Instagram પર આ સમસ્યા સૌપ્રથમ મોડી રાત્રે 11 વાગ્યે અનુભવાઈ હતી. આ પછી તરત જ યુઝર્સે તેના વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું. આ સમસ્યા મોડી રાત સુધી લગભગ 11:30 વાગ્યા સુધી ચાલુ રહી હતી.
વોટ્સએપ પર સૌથી વધુ સમસ્યાઓ
વોટ્સએપ પર યુઝર્સને સૌથી વધુ તકલીફો પડી. ડાઉન ડિટેક્ટર વેબસાઈટ અનુસાર, રાત્રે 11 વાગ્યે 20 હજારથી વધુ ફરિયાદો મળી હતી, લગભગ 15 હજાર ઈન્સ્ટાગ્રામ વિશે અને લગભગ 2.5 હજાર લોકોએ ફેસબુક વિશે જાણ કરી હતી.
X પર ટ્રેન્ડ કરવાનું શરૂ
બુધવારે રાત્રે 11 વાગ્યા સુધી મેટા સર્વર ડાઉન હોવાને કારણે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકે કામ કરવાનું બંધ કર્યું ત્યારે યુઝર્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ ઘણી બધી પોસ્ટ કરી આ પછી તે X પર ટ્રેન્ડ થવા લાગ્યો.
રાત્રે 11 વાગ્યાથી લગભગ એક કલાક સુધી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ડાઉન રહ્યા હતા, એવા અહેવાલ હતા કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન છે. આ સમસ્યા ડેસ્કટોપ અને મોબાઈલ બંને પર હતી. સવારે 11.45 વાગ્યા પછી ધીમે ધીમે ત્રણેય પ્લેટફોર્મ કામ કરવા લાગ્યા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0