વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના યુએસ પ્રવાસના બીજા દિવસે ન્યુયોર્કમાં ટેક કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજનો ભારત સપનાઓથી ભરેલો છે