પાકિસ્તાનના ઉત્તરીય પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આ દિવસોમાં આતંકવાદીઓ વધુ સક્રિય છે. રવિવારે સ્વાત જિલ્લાના માલમ જબ્બામાં આતંકવાદીઓએ અનેક દેશોના રાજદ્વારીઓને લઈ જઈ રહેલા સુરક્ષા કાફલાને નિશાન બનાવ્યું હતું