આ વખતે ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. કોઈપણ પેરાલિમ્પિકમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 24  મેડલ જીત્યા છે. આના પર પીએમ મોદીએ મેડલ લાવનારા તમામ ખેલાડીઓને ફોન પર અભિનંદન પણ પાઠવ્યા હતા