સુરતમાં આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર  મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી.