અદાણી ગ્રૂપની કંપની અદાણી ગ્રીને તેની એક્સચેન્જ ફાઈલિંગમાં માહિતી આપતા કહ્યું કે ગૌતમ અદાણી, સાગર અદાણી કે વિનીત જૈન સામે લાંચનો કોઈ આરોપ નથી. કંપનીએ તેની ફાઈલિંગમાં કહ્યું છે કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં માત્ર Azure અને CDPQ અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ છે.