બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હિન્દુ સમુદાયની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ગઈકાલે, ઈસ્કોનના અગ્રણી નેતાઓમાંના એક ચિન્મય કૃષ્ણ દાસની ઢાકામાં ધરપકડ કરવામાં આવી હતી