ગોંડલના જેલચોક પાસે એક બેકાબુ કારે એક એકટીવા સહીત ૨ લારીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એકટીવા ચાલક મહિલાને ઈજા પહોચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.