શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠયા : ગોંડલના પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર ૩૫૦ વર્ષ જુના મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કર્યું હતું.
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોંડલ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે કોલપરી નદીમાં ઇક્કો કાર તણાઈ હતી. ઇક્કો કાર વાસાવડ ગામ તરફથી મોટી ખીલોરી જતી હતી ત્યારે આ દરમિયાન મોટી ખીલોરી ગામે કોલપરી નદીના બેઠા પુલ પરથી પર ઇક્કો કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી.
ગોંડલના જેલચોક પાસે એક બેકાબુ કારે એક એકટીવા સહીત ૨ લારીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એકટીવા ચાલક મહિલાને ઈજા પહોચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમૃત યોજના 2.0 અંતર્ગત 17 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેકટનું ખાતમુહૂર્ત, 30 કી.મી. ભૂગર્ભ લાઈન, 6400 હાઉસ કનેકશનનો સમાવેશ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. યાર્ડમાં ડુંગળીના બે લાખથી વધુ કટ્ટાની આવક થતા યાર્ડ લાલ ડુંગળી ઉભરાયું છે તો યાર્ડ બહાર હજુ 500થી વધુ વાહનોની કતારો જોવા મળી રહી છે.
આરોગ્યતંત્રની ઘોર બેદરકારી, સિવીલ હોસ્પિટલમાં રસીનો સ્ટોક ખાલી
સાંણથલીના ખેડૂત 30 કિલો નવા ધાણા વેંચતા મણે રૂ.35001 ભાવ બોલાયો
હરાજીમાં મુહૂર્તના ભાવ 3511 બોલાયો
રામજી મંદિરના જીર્ણોધ્ધારને એક વર્ષ પુરુ થતા ભુરાબાવાના ચોરાનું અયોધ્યા ચોક નામકરણ કરાયુ, મહાલક્ષ્મી મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ કરતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025