ઉત્તર પ્રદેશના કન્નૌજ પાસે આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં સૈફાઈ મેડિકલ યુનિવર્સિટીના 5 ડોક્ટરોના મોત થયા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ ડોક્ટર લખનૌથી પરત ફરી રહ્યા હતા, ત્યારે બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ સ્પીડમાં આવતાં સ્કોર્પિયો ડિવાઈડર તોડીને પલટી ખાઈ ગયો હતો